પ્રેમનો ખરેખર ઉત્તમ તબક્કો કયો?

  • 2.7k
  • 840

પ્રેમની વાત આવે એટલે લોકોના મનમાં સામાન્ય રીતે ફિલ્મોમાં કે પછી સિરિયલોમાં થતાં અણધાર્યા, ઉછાંછળા અને કાલ્પનિક પ્રેમની ક્ષણો જ નજરે ચડતી હોય છે. ખાસ કરીને આજના ટીનેજર્સ, યુવાનો, કોલેજિયનો અને ખાસ કરીને નવપરણિત યુગલોમાં આવા પ્રેમનો ખૂબ જ મોટો ક્રેઝ હોય છે. કોઈને પામી લેવું અને ભોગવી લેવું તે પ્રેમની સામાન્ય વ્યાખ્યા થઈ ગઈ છે. ગમતી વ્યક્તિ મેળવવી તે જ પ્રેમ ગણવામાં આવે છે. ખાસ કરીને આપણને જે ગમે છે તે આપણને પણ ગમાડે તેવું પણ બની રહ્યું છે. આજે ઘણા યુગલો ખૂબ જ ઝડપથી છૂટા થઈ જાય છે, લવ બ્રેકઅપનો ટ્રેન્ડ છે, લવમેરેજમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. આ