મૌન વાણી

  • 4.3k
  • 1.1k

ઋણ સ્વીકારશબ્દમોતીનાં ઝવેરી એવા સર્વ સુજ્ઞ વાચકોને મારા નતમસ્તક વંદન. 'માતૃભારતી' પર પ્રકાશિત કરેલ 'સ્પંદન' લઘુવાર્તા સંગ્રહને આપ સૌ તરફથી ખૂબ જ સારા પ્રતિસાદથી મુજને ધન્ય કર્યો જે મારું અહોભાગ્ય છે. આપ સૌનો આ બહોળો પ્રતિસાદ મને સાહિત્ય સેવા પ્રત્યે પ્રેરણાત્મક ગતિ બક્ષે છે. આપની આ અમીદ્રષ્ટિની પ્રેરણાથી જ અત્રે 'મૌન વાણી' નામે નાનકડો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનું મને બળ પ્રાપ્ત થયું છે. આશા છે પ્રસ્તુત 'મૌન વાણી' માં રજૂ કરેલા પદ્યપ્રયોગો આપ સૌને જરૂર ગમશે.આપનાં અવિરત અનુરાગનો અભિલાષી...રાજેન્દ્રકુમાર એન.વાઘેલા=================================ચાલ થોડુંક મૌન મૌન રમીએ,વણ બોલ્યે એકમેકને ગમીએ.જોઈએ તો ખરાં હ્રદયના ભાવ, જોવા ખુદને અંતરમાં નમીએ. - ચાલ થોડુંક ૦તુજ સંગાથ ચાંદ પર