રહસ્યમય ડાયરી... - 2

  • 3.7k
  • 1.6k

( આપણે આગળ જોયું કે પ્રોફેસર ને આજે પુસ્તક પૂરું કરવાની ખૂબ ઉતાવળ છે અને એ રીમા ને આ પુસ્તક વિશે જાણવાની!!!!!પ્રોફેસર તેને આ પુસ્તક વિશે જણાવવા ના હતા,પણ..... છેલ્લી ઘટના વાંચ્યા બાદ .એ છેલ્લી ઘટના માં એવું તો શું જાણવા મળે છે તેને કે તે ઘર છોડી દે છે અને ક્યાંક જતા રહે છે એ પણ રીમા ને કઈ કહ્યા વગર!!!!!!!) સવાર નાં લગભગ આઠ વાગવા આવ્યા હતા,અચાનક રીમા ની આંખો ખુલી. તે પોતાના રૂમ માં બેડ પર સુતેલી હતી અને તેની બાજુ માં જ ટેબલ પર