ચમત્કાર - પાર્ટ ૨

  • 3.4k
  • 1.3k

આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. એક ધનાઢય કુટુંબમાં નવી અને સુંદર સુશિક્ષિત વહુનું આગમન થયું.આ નવી વહુ ખૂબ શિક્ષિત અને ખૂબ સુંદર હતી.પરંતુ આ નવી વહુ ને ખબર જ નહોતી કે હવેના જીવનમાં તેના માટે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાવાની છે. તમામ દુર્ઘટનાઓ થી અજાણ અને નિર્દોષ નવ વધુ સુંદર સપનાઓ સાથે જીવન શરૂઆત કરે છે. અને હવે શરૂ થાય છે તેના દુઃખોની હારમાળા. સુંદર સુશીલ અને સંસ્કારી એવી નવી બહુએ પોતાના નિર્દોષ અને સાચી લાગણીઓ સાથે પોતાનો નવો ઘર સંસાર શરૂ કર્યો. શરૂઆતમાં થોડો સમય શાંતિથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ નાની મોટી માથાકૂટ ચાલ્યા કરતી. પરંતુ