ફરી મોહબ્બત - 17

(18)
  • 3.6k
  • 1
  • 1.4k

“ફરી મોહબ્બત” ભાગ : ૧૭અનય થોબ્યો નહીં. એ તરત જ પાર્કમાંથી નીકળી ઈવાને હાથ દેખાડતા બૂમ મારી, " ઈવા..!!" અનયની સામેથી જ પસાર થતી બાઇક બૂમ સાંભળીને થોડે દુર રહીને ઉભી રહી. અનય ભાગ્યો. ઈવા બાઇક પરથી ઉતરી ગઈ. " અનય તું અંકુરને ઓળખે જ છે ને...!!" ઈવાએ કહ્યું." ઓહ યસ..!!" ધ્યાનથી જોતા અનયે કહ્યું, " અંકુર તારો માનેલો ભાઈ છે ને...!!""હા.. એ મને મૂકવા આવ્યો છે!!" ઈવાએ કહ્યું. બંનેએ હાથ મેળવ્યા. અનયે કશું કહ્યું નહીં. અંકુર બાઈક લઈને જતો રહ્યો. એના ગયા બાદ અનયે પૂછી પાડ્યું, " કેમ તું તો કાર લઈને આવવાની હતી ને!!"" હા પહેલા મેં વિચાર્યું. બટ ત્યારે