એની તો હા જ હતી.

(25)
  • 3.9k
  • 1
  • 1.5k

અવનવા સપના ઓ સાથે લઈને ફરતો અધ્વિક આજે એના સપના ને લીધે જ મુસીબત માં મુકાયો છે. એની હા હોવા છતાં એ ના કહે છે. પણ કેમ ? શું છે અઘ્વિક ની કહાની ? આઓ સાથે મળીને વાંચીએ. ******************* તારંગા ની ગુફાઓ વિશે લગભગ જ કોઈ અજાણ હશે. તારંગા થી થોડી દૂર એક ગામ હતું જેનું નામ વૈતલપુર હતું. એક વાર અધ્વિક આ ગામ માં આવે છે. જોવા માં સામાન્ય દેખાતો આ ૨૫ વર્ષ નો યુવાન સામાન્ય નોહતો. છ ફૂટ ઊંચાઈ ને ભરાવદાર બોડી , લાંબા બાલ અને ગોરો રંગ . દેખાવ માં રાજા માં કુંવર જેવો હતો