લાલની રાણીનું આધારકાર્ડ - 6

(39)
  • 4k
  • 1
  • 1.8k

પ્રકરણ- છઠું/૬ 'હવે ધ્યાનથી મારી વાત સાંભળો. આગામી ચૂંટણી માટે પાર્ટીએ સાંસદપદની ઉમેદવારી માટે તમારું નામ ફાઈનલ કર્યું છે.’આટલું સાંભળતાં વેંત જ રણજીતના હાથમાંનું વિહીસ્કીનું ચપટું પડીને ઢોળાઈ ગયું અને રણજીત પણ કારની સીટ પર ઢળી પડ્યો.અને સામે વિઠ્ઠલના હાથમાંથી ફોન પડી ગયો. ‘હેલ્લો.. હેલ્લો...’ તરુણા બોલતી રહી, પણ.. સામે છેડેથી કોઈ પ્રતિસાદ નહતો મળતો.તરુણાનાં નિવેદનથી રણજીતના ચહેરા પરના ભાવ જોઈને એવું લાગતું હતું જાણે કે કોઈ રણજીતની કાનપટ્ટી પર ગન તાકીને, તેની અબજોની જાગીર તેના નામે લખાવી રહ્યું હોય. અને મૂંગા મોઢે રણજીત જે ચિત્ર-વિચિત્ર ઈશારા કરતો હતો, એ જોઈને તરુણાને હસવું પણ આવતું હતું. પણ કોલ પરની વાતચીત