AFFECTION - 47

(20)
  • 3.5k
  • 1
  • 1.1k

સેજલ અને પ્રિયંકા હવે કોના ઘરે જવું એ વિચારતા હતા કારણ કે હજુ સોનગઢ આવ્યું નહોતું અને આ રેવતીએ એ લોકોને મોહનભાઈના ઘરની બહાર ઉતારી દીધા હતા...પણ એમને નહોતી ખબર કે મોહનભાઇ મદદ કરશે...ઘોડી ઘર આગળ આવીને પોતાના ડાબલાથી અવાજ કરવા લાગી...એટલે અંદર મોહનભાઇ ના છોકરાઓ એ સાંભળીને બહાર આવી ગયા..આટલી રાતના કોઈએ દરવાજો ખોલ્યો તો સેજલને ડરવું કે ખુશ થવું એ સમજ ન પડી..પણ પેલા છોકરાઓએ બે સ્ત્રી ઘર બહાર જોઈ તો એને એના બાપા મોહનભાઈને તરત જ બૂમ પાડી અને એમને ઊંઘમાંથી જગાડીને બહાર લાવ્યા.. મોહનભાઇને ખબર પડી ગઈ કે આ કાર્તિકે જ મોકલ્યા છે..પણ એમને ખબર ના