પત્તાનો મહેલ - 7

  • 2.7k
  • 1
  • 1.1k

પત્તાનો મહેલ પ્રકરણ 7 ‘‘હા, સવારે મોર્નીંગ સિકનેસ લાગતી હતી. તેથી મોડી ઊઠી હતી – અને પરવારીને આવતા વાર લાગી. હવે ત્યાં કેટલા દિવસ રહેવાનો છું? જલ્દી જલ્દી આવને ભાઈ..’ ‘એય મને ગાળ દે છે?’ ‘કેમ?’ ‘ભાઈ કહે છે ને ’ ‘ઓહ સોરી ! હવે ત્યાં શું થયું તે તો કહે.’ ‘અહીં રાજીવની ફર્મમાં પાર્ટનર બની ગયો છું. મુંબઈ બ્રાંચ ખોલવાની છે. ઘણું બધું કામ છે. મારી સાથે શ્યામલી ઝવેરી નામની મારી ક્લાસમૅટ પણ છે. અમે ચાર પાર્ટનર અને બ્રાંચ માટેની ફોર્માલીટી પતાવીને થોડુંક કામ શીખીને પંદર દિવસે આવવાનો હતો પણ હવે લાગે છે કે હું સાંજે જ આવું છું.’