કોરોના – હકારત્મક પ્રસંગો - 5

  • 5.9k
  • 1.5k

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (5) કોરોના.. ૪ મને પોષાય છે. (microfiction) વિજય શાહ મારો એક મિત્ર…સાધન સંપન્ન છે તેના ઘરે સાંજે રસોઇ કદી થાય જ નહીં. અને સાંજ પડે એટલે ગાડી લઈને ક્યાં જમવા જવું એ જ વિચારાતુ… પણ કોરોનાએ ભારે કરી લોકાઉટ માં બહારનું ખાવાનું બધે જ બંધ. તેના કુટુંબમાં કોરોનાથી પીડાયેલા લોકોની વાતોમાં હોસ્પીટ્લ નાં બીલોની કથા સાંભળ્યા પછી તે મિત્ર બહાર ખાવા જવાનું ભુલી ગયો. અને જે એક વખતે કહેતો હતો કે બહાર ખાવા જવાનું મને પોષાય છે. તે હવે કહે છે હોસ્પીટલનાં બીલો જોઇ તેને હવે લાગતુ નથી કે તેને હોસ્પીટલનાં બીલો પોષાય..( હોસ્પીટલ