અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 1

(42)
  • 8.3k
  • 7
  • 3.6k

હર્ષ, મને બહુ જ ડર લાગે છે યાર! આપને ત્યાં જઈશું અને એ લોકો ખતરનાક હશે તો?! એન્જેલે શક્યતા વ્યક્ત કરી. અરે એન્જુ તું ચિંતા ના કર... હું છું ને... હું ખુદ મરી પણ જઈશ, પણ તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં! હર્ષે એક અલગ જ ખુમારીથી કહ્યું. ઓય એવું ના બોલને તું પાગલ પ્લીઝ... હું મરી જઈશ પણ તને કંઈ જ નહિ થવા દઉં! એણે પણ કહ્યું. ઓય એકસક્યુઝ મી! હર્ષે કહ્યું. છેલ્લાં સત્તર કલાકથી સ્વાતિ ગાયબ હતી... એનો કૉલ લાગી જ નહોતો રહ્યો. આથી ચિંતાતુર થયેલી એંજલે એના ફ્રેન્ડ હર્ષને આ વિશે વાત કરી. એને કહ્યું કે