ઇતિહાસના પાનાં પરથી

(12)
  • 4.7k
  • 1
  • 1.3k

ઇતિહાસના પાનાંમાં છુપાય ગયેલ આજ એવા પાત્રની વાત કરવાની આજ આ માધ્યમમાં તક મળી છેગુજરાતની ધરામાં કેટલાય શુરવીર થયા અને તેમના ઇતિહાસ પણ યાદ હશે..પણ યાદ કરવું છે આજનું જૂનાગઢઆ વિસ્તારને સોરઠના પ્રદેશથી ઓળખાતું અને મૌર્યવંશના શાસનમાં આ ગિરિનગર કહેવાતુંઆ પ્રદેશમાં ગરવો ગિરનાર છે તેને એક તરફ જોતા શિવના મુખ જેવો આભાસ આ પર્વત નો છે...અહીં ઘણા સંત,બાવા,સાધુ અને ભક્ત થયા અને અશોકનું શાશન હતું...રા ચુડાસમા રાજાનું શાશન હતુંગ્રહરિપુ રાજા જે ચુડાસમા રાજપૂત રાજા એ આ સોરઠમાં ગાદી સ્થાપી ...આ વંશમાં એવા રાજપૂતો એ જન્મ લીધો જેને કવિઓ કવિતામાં,ચારણો એ છંદ દુહામાં મોભી બનાવ્યા છેઆ વંશમાં રા નવઘણને વારે માં