કેન એન્ડ એબલ - જેફ્રી આર્ચર - પુસ્તક પરિચય

  • 4.2k
  • 966

કેન એન્ડ એબેલ - જેફ્રી આર્ચરઅનુવાદ - જતિન વોરાએક જ સમયે જન્મેલી બે વ્યક્તિની દુશ્મનાવટ વર્ણવતી એક ક્લાસિક નવલકથા એટલે 'કેન એન્ડ એબલ'. 1906 થી 1967 ના સમય પટલમાં વૈશ્વિક પરિસ્થિતિ સાથે ઘટતી ઘટનાઓના અનુસંધાને ચાલતી રોચક દળદાર નવલકથામાં માનવિય આવેગો અને પરિસ્થિતિ સામે માણસના ટકરાવાની એક અદ્ભુત કથા વર્ણવવામાં આવી છે. માણસ પોતાના આત્મબળથી શુન્યમાંથી સર્જન કરી એક નવી ઓળખ ઊભી કરી શકે છે, વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની જિજીવિષાના જોરે બહાર આવી શકે છે. સાથે સાથે માણસ સફળતાની ટોચે પહોંચી 'ઘમંડ' નામના વમળમાં ફસાયા વિના રહી શક્તો નથી. અને એક વાર ફસાયા પછી ઘણું ગુમાવે છે. દુશ્મની અને ગર્વથી