પગરવ - 25

(96)
  • 5.3k
  • 7
  • 2.9k

પગરવ પ્રકરણ – ૨૫ સુહાની અને ધારા બેય ધારાનાં ઘરે પહોંચ્યાં. બહું મોટો આલીશાન બંગલો જોઈને સુહાની બોલી, " ધારા તારે તો જોબ કરવાની ક્યાં જરુર છે ?? તારી સિમ્પલ રહેવાની સ્ટાઈલ પરથી કદાચ તો હું તો શું કોઈ પણ વિચારી ન શકે તું આટલાં સુખી પરિવારમાંથી આવે છે. " ધારા : " આપણાં ભણતર માટે આપણી રિસપેક્ટ માટે તો કરવી પડે ને જોબ ?? ભલે એમને આપણાં પૈસાની જરુર ન હોય... આપણું પણ એક સ્થાન તો બનાવવું પડે ને જીવનમાં.. સાચું કહું મારાં પપ્પાને લોકો મિડલક્લાસ જ છે . મને હંમેશા શીખવ્યું છે કે ભલે ગમે તેટલાં રૂપિયા વધે