◾ નમસ્કાર ...વાંચક મિત્રો, પ્રકરણ ૧ મા આપે જોયુ એ મુજબ મંથન માટે શાળા એ જઈ અભ્યાસ કરવો એ ફક્ત એમના વિચારો મા હોય છે, તેમજ મંથન માટે તો વાયરો પણ અભ્યાસ અંગે વાતો કરતો હોય એમ લાગી આવે છે, છતા મંથન પરીવાર ની સામે જોતા આ વિચારો નું એ ઘડીએ દફન કરી પરીવાર સાથે પરીશ્રમ કરવા લાગે છે અને પોતાની વય મુજબ એ પરીવાર ને આર્થિક રીતે મદદ કરે છે, ◾ બિજી બાજુ પરીવાર ના દરેક સભ્યો મંથન ને પરીશ્રમ કરતો જોઈ... ખુબ દુઃખ અનુભવે છે પરંતુ ઘરની પરીસ્થિતિ ને યોગ્ય એ પણ સહારો નથી કરી શકતા. હવે મંથન