ડાયરી - ભાગ - 4

  • 3.7k
  • 1
  • 1.2k

ડાયરી ભાગ – ૪ હા, ક્યારે ચા પીધી, શું નાસ્તો કર્યો. સ્કુલમાં શું કર્યું. સાંજે શું રમી. રાત્રે શું જમી. બધું જ લખવાનું. તું જો આમ લખીશ ને તો તારા અક્ષર એકદમ સરસ થઇ જશે.લખીશ ને ??હા હા હું આમાં બધું જ લખીશ. આમાં હું રોજ રોજ લખીશ.બહુ બધું લખીશ. સરસ મજાની ડાયરી ને જોતા પપ્પા રાજેશભાઈને જુએ અને અચાનક નિયતિ એના વ્હાલા પપ્પાને વળગી પડે અને વ્હાલી બકી કરે.રોજની જેમ સવારે વહેલી ઉઠી આજે નિયતિ જાતે ફટાફટ તૈયાર થઇ ગઈ હતી, પપ્પાને ખબર ન પડે એમ ચુપચાપ રસોડામાં ગઈ અને ચા બનાવવાની તૈયારી કરવા લાગી, સૌથી પહેલા એણે ગેસ ચાલુ કર્યો,