આમ તો મારી સાંજ એટલે સાત ની આસપાસનો સમય કહોને એ ઢળતા સૂરજ સાથે કાનમાં ભૂંગળા(હેંડ્સ ફ્રી)ની મજા લેતા ચાલવાનો આનંદ હુ લગભગ રોજ લઉ. પણ એ દિવસે કંઇક અલગ થયું હુ હજી સોસાયટીની બહાર નીક્ળ્યો જ હોઇશને મને કાનભાઇ મળ્યા ઉર્ફે કાનીયો!! આમ તો મારે કાનાભાઇ જ કહેવુ જોઇએ પણ શું કરૂ? કામ ભાઇ જેવા નથી ને!! ભલે કામના માણસ પણ કામ !! છોડો એ પછી ક્યારેક . કાનીયો હંમેશા હસતો હોય એ દિવસે થોડિ મૂંઝવણ અનુભવતો હતો. પેલા તો લાગ્યું કે મને બોલાવશે જ નહિ. હુ