ખાલીપો

  • 2.8k
  • 955

દિશા ધીરે ધીરે મોટી થવા લાગી છે,એમ તો સુમેયભાઈ ઓફિસ ની દોડધામ, ઘર નું કામ આ બધામાંથી પણ સમય કાઢી ને દિશાનું પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યાછે. સવારે ઊઠે ત્યાંથી એને બ્રશ, નવરાવાનું,એને તૈયાર કરવી,જમવા કરવું દિશાને દૂધ અને નાસ્તો કરાવવો અને પછી ઓફિસે જવું એ સુમેયભાઈનો નિત્યક્રમ છે અને એકલા હાથે જ બધી જવાબદારીઓ બખુબી નિભાવી રહ્યા છે એક રૂમ રસોડાનો ફ્લેટમાં રહેતા સુમેયભાઈ અને દિશા ખૂબ જ આનંદ અને સુખેથી રહે છે. દસ ના ટકોરે તો નેહા આવી જતી. "મમ્મી મમ્મી ચાલ ને આપણે રમીએ" કહેતી નાનકડી