પ્રેમની ભીનાશ (ભાગ -1)

  • 4.7k
  • 3
  • 2k

આપણે સ્વરા અને કુંજ ની એવી પ્રૅમ કહાની વિશેની સફર પર જઈ રહ્યા છીએ જેમાં મિત્રતા, લાગણી, અનહદ પ્રૅમ, દુઃખ, વિરહ દરેક પ્રસંગને માણવાના છીએ. ***** સ્વરા એક એવી છોકરી જેને ક્યારેય પણ કોઈ પણ છોકરો તેના તરફ આકર્ષી શક્યો નથી. ભણવામાં હંમેશા અવ્વલ જ આવે. સ્વરાને બોલવાની આદત ઓછી. પણ એક વખત કોઈની સાથે મિત્રતા થઈ જાય પછી બીજા કોઈનો બોલવામાં નંબર નાં લાગવા દે. હા, સ્વરા સ્કૂલમાં કોઈ છોકરા સાથે બોલતી નહી, ફાઈટિંગ જરૂર કરતી. સ્વરા એટલે જેને જોઈને કોઈ પણ મોહિત થઈ જાય. તેજસ્વી અને જિજ્ઞાસાથી ભરેલ આંખો, જેને હસતી જોઈને કોઈનાં પણ ફેસ પર સ્માઈલ આવી જાય