બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 6

  • 4.7k
  • 1.8k

ભાગ ૬: ઉજવણી ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા, મોર્યા રે બાપ્પા મોર્યા રે ............. એક દો તીન ચાર ...... ગણપતિ કા જય જય કાર...... પાંચ છે સાત આઠ ગણપતિ હમારે સાથ નો દસ ગ્યારહ બારા કોરોના કા બજેગા બાજા ...... કયુંકી આલા રે આલા લાલ બાગ ચા રાજા આલા..... લાગબાગ નું સંગઠન પોતાના official INSTA અને FACE બુક page થી live stream થઇ ગયું હતું. હજી બાપ્પા ને આવાની થોડીક વાર હતી. ત્યાં સુધી ત્યાંના ઉપસ્થિત ભક્તો બાપા ના નામ ના નારા ઓ લગાવી રહ્યા હતા. CORONA ના કારણે ફકત ૫૦ લોકો ને જ આવાની permission મળી હતી. બાપ્પા