સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-48

(89)
  • 7.2k
  • 8
  • 3k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-48 મોહીતે મલ્લિકાને ફોન કરીને મૂક્યો પછી એનાં ચહેરા પર કંઇક અગમ્યજ હાસ્ય આવીને વિરમી ગયું. એને પોતાનાં પર જાણે ગૌરવ થયુ કે મને એવું વર્તતા બોલતાં આવડી ગયું. પણ એ જૂની અમારી મીઠી યાદો યાદ કરી રહી હતી એણે એવો પણ કોઇ ફરક પડે ખરો ? મોહીતને એની મોમ સાથેનો વાર્તાલાપ યાદ આવી ગયો. પાપાની બધીજ ક્રિયા વિગેરે પતાવીને વરસી વાળ્યા પછીનાં દિવસે એણે માં પાસે જ બેઠક જમાવી. બંન્ને માં દિકરો સાથે બઠેલાં મોહીતમાં સામે જોઇ રહેલો માંની આંખો ભીંજાઇ ગયેલી મોહીત સમજી ગયેલો માં ને વળગી ગયો અને બંન્ને જણાએ વિધી વ્યવહાર દરમ્યાન શમાવી