તીખારો

(13)
  • 4.7k
  • 990

"તીખારો" "કોલેજના એન્ટ્રન્સ જોડે ઉભો છું, મળવું છે તને.. એકવાર પ્લીઝ આવી જા....!" વૉર્ડમાં 15 પેશન્ટના કેસ લઈને તેમની ટ્રીટમેન્ટના ઑર્ડર લખતી વખતે પ્લેટફોર્મ પર પડેલા રોમાના 'વોટ્સએપ' માં રાત્રે બાર વાગે વૈભવનો એક મેસેજ બ્લીંક થયો. વૈભવ નામ વાંચીને તરત જ રોમાની આંખોમાં રહેલો ઉજાગરો જાણે ઉતરી ગયો અને શક્ય એટલી ઝડપથી એ મેસેજ રોમાએ વાંચ્યો. બે સેકન્ડ માટે તો રોમાની ખુશીઓનો પાર જ જાણે ના રહ્યો પણ એ આનંદ તરત જ ઓસરાઈ ગયો. રોમા નું વૈભવ સાથે છ મહિના પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું હતું. "તું તારા ઘરવાળાને માર