ગામડાની પ્રેમ કહાની - ૧૨

(41)
  • 4.3k
  • 2
  • 2.2k

ગામડાની પ્રેમકહાની મનન અને સુમન વચ્ચે ધીમે-ધીમે સંવાદની રીત બદલાઈ રહી હતી. બંને એકબીજા ની નજીક આવી રહ્યાં હતાં. ભાગ-૧૨ મનન જે બોલી ગયો‌‌ તેનું તેને ખુદને ભાન નહોતું. સુમન તેની સામે જોવાં લાગી. તો મનન નીચે જોઈ ગયો. સુમન ઉભી થઈને તેની પાસે ગઈ. "હવે બોલી જ દીધું છે, તો મારી સામે જોઈને પણ કહી દે." સુમન મનન ની એકદમ નજીક જઈને બોલી. "હાં, મેં કહ્યું એ સાચું જ છે. હું તને નાનપણથી જ પસંદ કરું છું. પણ ક્યારેય કહેવાની હિંમત જ નાં થઈ. જેની પાછળ ઘણાં કારણો પણ છે. એમાંના અમુક તું પણ જાણે છે." મનન એકી શ્વાસે