એક ભૂલ - 4

(25)
  • 7k
  • 1
  • 3.5k

મિહિરને થયું કે સવારવાળી વાત પૂછી લઉં પણ તેને ફરીથી અત્યારે મીરાનો મૂડ ઓફ નહોતો કરવો માટે તેને થોડો મસ્તીવાળો માહોલ બનાવવા રાધિકાને કહ્યું, "રાધિ, તારી બેન નાની હતી ત્યારે બોવ તોફાની હતી હો. આખું ઘર માથે લેતી. અને મનેય બોવ હેરાન કર્યો. હજીય આવી જ છે કે..." મિહિરની વાત વચ્ચેથી કાપી મીરા બોલી, "ઓ હેલો.. તોફાન હું નય, તું કરતો. હેરાન તું મને કરતો." "એમ, મારી સાઇકલમાંથી હવા કોણ કાઢી નાખતું." "મારી હોમવર્કની બૂક કોણ છુપાવી દેતું." "મારી મમ્મી સામે મારી ખોટી ફરિયાદ કરીને માર ખવડાવતું તું." "એ ચૂપ, કૂતરાં-મીંદડાની જેમ કેટલું જગડો છો તમે તો. મારો તો કઈ