અનોખું લગ્ન - 5

(14)
  • 3.9k
  • 1
  • 1.6k

ઓળખાણ નિલય તેના મિત્ર વિર ને એના લગ્ન ની વાત કરે છે. એ પહેલીવાર વિર ને એ છોકરી નો ફોટો બતાવે છે.... વિર ને ફોટો જોઈ ને મન માં થયું કે ક્યાંક જોયા છે આમ ને!! વિરે એટલે નિલય ને પૂછી લીધું, ભાઈ મને કેમ એવું લાગે છે કે આમ ને ક્યાંક તો જોયા છે. પણ યાદ નથી આવતું. નિલય થોડું હસ્યો પછી મને કહ્યું ભાઈ પહેલા એમ તો કે કેવા લાગ્યા તારા ભાભી???...પછી હું તને કહું ક્યાં જોયા હશે એમને. એટલે મેં (વિરે) કહ્યું, અરે