ભૂત સાથે યુદ્ધ

(27)
  • 7.9k
  • 2
  • 1.8k

ગામની બહાર એક મોટું વૃક્ષ હતું. તે વૃક્ષ પર એક ભૂત રહેતું હતું. ગામ લોકો ને તે ભૂત વિશે ખબર હતી એટલે ત્યાં જવાનું બધા લોકો ટાળતા હતા. ભૂતે ગામ માં પ્રવેશવાની ઘણી કોશિશ કરી પણ ગામ લોકો એ એક સાધુ પાસે થી એક હવન કરાવ્યો હતો ને તે હવન દ્વારા એક ત્રિશૂળ ઉતપન્ન કરાવ્યું હતું . તે ત્રિશૂળ થી તે ભૂત ગામ માં પ્રવેશી શકતું ન હતું. એક દિવસ તે ગામ પર લૂંટારાઓ હુમલો કરી દીધો. ગામ લોકોએ પણ તેમનો સામનો કરવા સામે જંગે ચડ્યા. એક ઘમાસાણ યુધ્ધ થયું જેમાં ગામના અને લૂંટારા ઓ ઘણા માર્યા ગયા. યુધ્ધ સમયે