સફર-એક અનોખા પ્રેમની... - ભાગ : 2

(15)
  • 6.2k
  • 3.3k

ભાગ : 2ૐ( નમસ્કાર, આપણે આગળના ભાગમાં જોયું કે એક સુમસામ રાતમાં નીયા અને વિરાજની મુલાકાત થાય છે, તેમજ તેઓનો સામનો ગુંડા સાથે થાય છે, અત્યારની છોકરીઓની હિંમત અને બહાદુરીનો પરચો દેખાડતા નીયા ગુંડાઓને મારે છે, જ્યારે વિરાજ નીયાનું ઋદ્ર સ્વરૂપ જોતોજ રહી જાય છે, તે પણ નીયાનાં વખાણ કરે છે, પછી નીયા વિરાજને પોતાના ઘરે લઇ જાય છે, હવે આગળ....)વિરાજ તો નીયાનું ઘર જોતો જ રહી ગયો, બહારથી આલીશાન લાગતો એ વિશાળ બંગલો જોઇ ને તે સ્તબ્ધ રહી જાય છે. તે વીશાળ ગેટ દ્વારા પ્રવેશે છે. એક બાજુ વીશાળ ગેસ્ટહૉઉસ છે. તેમજ બીજી બાજું ખુબજ સુંદર અને મનમોહક ગાર્ડન