શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૩

  • 3.3k
  • 1.4k

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૧૩- "ડ્રિમ ગર્લ.. "લાઈફ ઘણી અનપ્રિડિક્ટબલ છે, આગલી સેકન્ડે તમારી સાથે શુ થવાનુ એ વિચારવું અશક્ય છે.પગમાં થયેલા ફ્રેકચરના ઉપર મારાલા ફાઈબર કાસ્ટને જોઈને મને આવા ફિલોસોફીકલ વિચાર આવતા હતા. રહસ્યમયી સંજોગોમાં થયેલું એ "ચિપ ફ્રેક્ચર" જેટલુ ચાલવામાં નડતું હતુ એનાથી વધારે મને ભૂખ નડતી હતી, એટલે નાસ્તો કરવા ભારે પગે હું સ્વાઈન ફ્લૂ વોર્ડમાંથી મારા પિડીયાટ્રીક વોર્ડ ૨ મા આવવા નીકળ્યો.રસ્તામાં જતા બધા જ લોકો જાણે એલિયન જોયો હોય તેમ મારા પગને જોઈ રહ્યા હતા, જે વધારે ફ્રસ્ટ્રેશન આપતું હતું. જેવો વોર્ડમાં પહોંચ્યો કે તરત જ મારા સિનિયર કનિશા દીદી એ કીધું ,"એક ઈન્ટરેસ્ટિંગ