? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૪ ? ચૂંટકી - મમ્મી કદાચ એવું પણ બની શકે કે તમને ગમ્યું એટલે પણ કદાચ દીદીએ હા પાડી હોય... મમ્મી - એવું થોડી હોય બેટા ? જો એવું કંઈ હોય તો તારી બહેન મને તો વાત કરે જ ને.... ચૂંટકી - પણ એવું પણ બંને ને કે તમને ના કહી શકતી હોય.... મમ્મી - હા પણ હવે શું કરીશું બેટા......?? ચૂંટકી - એક વાર દીદી સાથે વાત તો કરી જુઓ ને..... મમ્મી - હા... એ પણ છે... સારું હું વાત કરી લઈશ... બસ.... ચૂંટકી - કરી લઈશ એમ નહીં...! અત્યારે જ બોલાવો