લાગણીની સુવાસ - 45

(33)
  • 6.3k
  • 2
  • 1.4k

આખીરાત બેસી ભવિષ્યના સપના જોયા પછી બન્ને ક્યારે સુઈ ગયા ખબર જ ન પડી સવારે એલાર્મ વાગ્યુ ત્યારે ખબર પડી કે બન્ને વાતો કરતા કરતા સૂઈ ગયા હતાં... ભૂરી હજી ઉંઘમાં જ આંખો મસળતી હતી અને મયુરે એે પોતાની તરફ ખેંચી અને માથા પર એક પ્રેમની મહોર લગાવી દિધી...એની સામે જોઈ બોલ્યો.. " જય શ્રી ક્રિશ્ના .. ભૂરી.. " " હમ્મ ... જય... શ્રી.. ક્રિશ્ના... મયુ.. " " તું તારા રૂમમાં જા નઈ તો કોઈ જોઈ જશે... " " નઈ જઉ.. રાતે તે જીદ કરી તી... હવે હું કરીશ..." " ઓ... તો મારા ભૂરાને જીદ્દ પણ આવડે