બદલાથી પ્રેમ સુધી - 9

(14)
  • 3.3k
  • 1
  • 1.6k

બદલાથી પ્રેમ સુધી ભાગ નવ આપણે આગળ જોયું કે જાનકી(સોનાક્ષી)ના પપ્પા ની મિલકત માટે તેમના બીઝનેસ પાર્ટનર તેના કાકા ના લગ્નમાં બૉમ્બ વિસ્ફોટ કરે છે અને તેના પરિવાર ને અને લગ્નમાં આવેલા શહેર ના નિર્દોષ લોકોને પણ ખત્મ કરી દે છે .જાનકી તેની આંખો ની સામે જ તેના પપ્પા ને મરતા જોવે છે અને તે ખૂબ જ દુઃખી છે ત્યાં જ તેની મુલાકાત રાઘવ અંકલ જોડે થાય છે અને તેઓ તેને એક જગ્યાએ લઈ જાય છે અને એ જગ્યાએ જાનકી (સોનાક્ષી)તેમની પાછળ પાછળ જતી હોય છે ત્યાં જ .......વર્તમાન માં. સોનાક્ષી ના કાંડા માં પહેરેલી ડિજિટલ વોચ