પિશાચિની - 15

(79)
  • 7.4k
  • 6
  • 3.7k

(15) જાણે કોઈ મોટી-શક્તિશાળી તોપમાંથી ગોળો છૂટે એટલી ઝડપે માટીની હાંડી જિગર તરફ ધસી આવી અને જિગર કંઈ સમજે એ પહેલાં જ એ હાંડી જોરથી તેના માથા સાથે ટકરાઈને ફૂટી. અને એ સાથે જ અત્યારે જિગરની આંખો સામે કાળા-ધોળા ધબ્બાં દેખાયા. બીજી જ પળે એ ધબ્બાઓમાં ચીસો પાડતા ભયાનક ચહેરાં તરવરી ઊઠયાં. તેણે બન્ને હાથે પોતાનું માથું પકડી લીધું. તેના પગ વાંકા થયા અને તે ઘૂંટણિયે પડયો, ત્યાં જ તેને એવું લાગ્યું કે, તે કોઈ ઊંડી ખાઈમાં ગબડી રહ્યો છે..., ગબડી રહ્યો છે અને ત્રીજી પળે તે એ ઊંડી ખાઈમાં આલોપ થઈ ગયો ! ! ! દૃ દૃ દૃ જિગરની