આ બધું કામ પતાવીને તે પોતાની પથારી માં સુઈ જાય છે.(ખુશનુમા સવાર પડે છે.ભાવેશ અને વિશાલ પથારી માંથી ઊઠી ને બાથરૂમ તરફ જાય છે.)વિશાલ આ ગંદકી કોણે કરી છે?ભાઈ આ ઓમિટ તારાથી થઈ ગઈ છે કારણકે તું વધારે પડતો દારૂ ઠિચ્યો હતો.અલ્યા ના હોય એવુંહું ના હોય.... પીવામાં તો માપ રાખતો નથી.હવે જે થઈ ગયું તે થઈ ગયું... ગયું ગુજરી આપડે ભૂલી જઈ એ.ટન... ટણ... ચા પીવાનો બેલ પડે છે અને બધા વિદ્યાર્થીઓ ચા પીવા જાય છે.ચા પીતા પીતા પાર્ટી વાળા દરેક વિદ્યાર્થીઓ એકબીજા ના મોઢા ની સામે જોઈ રહે છે.વિશાલિયા કાલે રાત્રે હું મજા આવી.ભાઈ થોડી વાર શાંતિ તો