Hostel Boyz - 20 - last part

  • 3.8k
  • 1
  • 1.2k

પ્રસંગ 31 : હોસ્ટેલ અને કોલેજના તહેવારો તહેવારોમાં રજા હોવાથી અમે લોકો મોટાભાગના તહેવારો ઘરે જ ઉજવતા હતા પરંતુ મકરસંક્રાંતિનો તહેવાર અમે બધા સાથે રાજકોટમાં જ ઉજવતા હતા. નવરાત્રિના તહેવારોમાં બધા પ્રાર્થના હોલમાં સાથે ઉજવણી કરતા હતા. બધા માતાજીના વંદન, આરતી, દર્શન કરી, ધોળ કીર્તન ગાઇને અને પ્રાર્થના હોલમાં જ ગરબે ઘૂમતા. કોલેજમાં અમે જુદા જુદા Days ની ઉજવણી કરતા હતા અને એવો પ્રયાસ કરતાં હતા જેથી કોલેજના બધા ક્લાસના વિદ્યાર્થીઓ આ ઉજવણીમાં જોડાય. પ્રસંગ 32 : હોસ્ટેલ અને કોલેજના ફેરવેલ આમ તો, અમારી હોસ્ટેલમાં ફેરવેલના પ્રસંગો ઉજવાતા નહોતા કારણ કે મહિનામાં ઘણા લોકો હોસ્ટેલમાં આવતા હતા અને ઘણા લોકો