ભવ્યા મિલાપ (ભાગ 25 અંતિમ ભાગ)

(13)
  • 2.8k
  • 2
  • 954

નમસ્કાર મિત્રો.. આજના આ ભવ્યમિલાપ ના અંતિમ ભાગ માં આપને સ્નેહપૂર્ણ આભાર માનતા વાર્તા આગળ વધારું છું. તમે ગતાંકમાં જોયુકે... ભવ્યા ને યુવરાજે આપેલ માનસિક યાતનાઓને કારણે એણે ગૂંગણામણ થતી પણ એને માબાપની ઈજ્જત ખાતર બધું ચુપચાપ સહન કર્યું પણ જ્યારે ભવ્યાને પરેશાન કરવામાં યુવરાજે હદ વટાવી ત્યારે ભવ્યાએ મૌન યુદ્ધ છેડયું અને અંતે યુવરાજની પોલ બધા સામે આવી ગયી અને છેવટે ભવ્યા ને એના જેલરૂપી સંબંધમાંથી છુટકારો મળ્યો. એના પિતા એ દીકરીની વેદના સમજીને છેવટે એનું સગપણ ફોક કર્યું.. હવે જોઈએ આગળ... તો ભવ્યા ને એક પાંજરામાં થી જાણે મુક્તિ મળી હોય એમ ગૂંગણામન અનુભવતી ભવ્યા આજે રાહત અનુભવી