દિલ કા રિશ્તા A LOVE STORY - 36

(44)
  • 6.3k
  • 1
  • 2.4k

ભાગ - 36 રોહન - શુ તું કોઈ ને પ્રેમ કરે છે ???? તેજલ - હા આટલું સાંભળી રોહન પર જાણે આભ તૂટ્યું જેને એ પ્રેમ કરે છે એની જિંદગી માં પેલે થી જ કોઈ છે ??? હજારો વિચારો આવવા લાગ્યા ક કોણ હશે એ?? એને થયું કે એને જ પૂછી લઉ પણ દિલ માં ડર હતો કે રોહન તેજલ ના મોઢે પોતાના નામ સિવાય કોઈ બીજા નું નામ સાંભળી નહિ શકે છતાં રોહન હિંમત એકઠી કરી પૂછી જ લીધું રોહન - તું મજાક