લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 15

(32)
  • 4.4k
  • 5
  • 2k

સવારનો સૂર્ય કંઇક નવી જ રોશની લઇને આવ્યો હતો. સ્નેહાની આંખ ખુલી ગઈ. જેના વિચારોને તે લઇને સુતી હતી, તેના જ વિચારો તેના ઉઠતાની સાથે ફરી યાદ બની આવી ગયા. તૈયાર થઈ તે ઓફિસે જવા નિકળી. આખા રસ્તામાં બસ તેના જ વિચારો હતો. મન થઈ આવતું એકવાર શુંભમ સાથે વાત કરવાનુંં પણ જબરદસ્તી તે તેના મનને રોકી રહી હતી. તેમને શુંભમ સાથે લગાવ તો હતો જ પણ શુંભમ જે રીતે તેની સાથે બિહેયવ કરતો તે તેમને વધારે તકલીફ આપતું ને તે વિચારે જ તે તેનાથી દુર રહેવાનું પસંદ કર્યું. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ