લોસ્ટેડ - 21

(50)
  • 5.3k
  • 1
  • 2.3k

"વ્હાય ગોડ વ્હાય..... મારા જોડે જ કેમ આવું થાય છે?" ઈ. રાહુલ એ ગુસ્સામાં દિવાલ પર મુક્કો માર્યો. આજે સવાર થી સાંજ સુધી બનેલી ઘટનાઓ એમની આંખો સામે તરવરવા લાગી. ***"સર આ માણસ એ પ્રથમ અને રોશનનુ ખુન થતાં એની નજરે જોયું છે." કોન્સ્ટેબલ ખાન એક મજૂર જેવા દેખાતા માણસ સાથે પોલિસ સ્ટેશન આવ્યા. "તમે ખૂની ને નજરો નજર જોયો છે બરાબર, વિસ્તાર થી જણાવો." ઈ. રાહુલ ના અવાજ માં ગંભીરતા હતી."સાયેબ મારું નામ જોગજી છે એ દાડે હુ બળતણ યોગ્ય લાકડા શોધવા જંગલ માં દુર સુધી નીકળી ગયેલો, પાછા ફરતા અંધ