પ્રિયા - ભાગ 6

  • 3k
  • 1k

પ્રિયા અમેરીકા થી પાછી આવી અને ભાભી લેવાં આવી હતી સાથે ભત્રીજી પણ આવ્યો હતો. તે ગાડીમાં સીધી ઘેર પહોંચી. બીજાં દિવસે નોકરી જવાનું હતું નહીં ત્રણ દિવસન રજા હોવાથી સવારે મોડી ઉઠી હતી તે હજુ પરવારી પણ નહોતી અને તેનાં ફોન ઊપર ફોન આવ્યો કે સુદરલાલ ધેર મલશે? પ્રિયાએ હા કહી અને થોડી વારમાં એક ગાડી આવીને તેમના બારણે ઊભી રહી. હજુ તો પ્રિયાએ ફોન મા તેમનાં વિષે કોઈ પૂછી રહ્યું હતું તેવાત તેનાં પપ્પાને કરી પણ નહોતી. અને મહેમાન તો આવી ચડ્યા. પ્રિયાની મમ્મી બહાર જવાં તૈયારી કરતાં હતાં અને ડોરબેલ