દરેક ક્ષેત્રમાં સફળતા - 30

  • 3.1k
  • 1
  • 1.2k

ભાગ 30૬) એક નિયમ રાખો કે જ્યારે પણ નબળા વિચારો આવે ત્યારે ફરજીયાત પણે તેનાથી વિરુદ્ધનો વિચાર કરવો. દા.ત. કોઇ વ્યક્તી પ્રત્યે ફર્યાદ કે ગુસ્સો હોય ત્યારે તેની વિરુદ્ધમા વિચારો કરવાને બદલે તેની સારી બાજુઓના વખાણ કરો, તેણે કરેલા સારા કામ, સારા સ્વભાવ કે વર્તનની સરાહના કરો. આ રીતે નકારાત્મક વિચારો પર કાબુ મેળવી શકાશે.તેના માટે નીચે પ્રમાણે વિચારો કરી શકાય.- દુ:ખના સમયમા સુખના સમયને યાદ કરો- અપમાનના સમયમા તમને મળેલુ માન અને મળવાપાત્ર સમ્માનનો વિચાર કરો. - કોઇ બાબત ન ગમતી હોય તો તેમાથી પણ