મંજીત - 13

  • 2.8k
  • 3
  • 836

મંજીતપાર્ટ : 13"હાય, હું વિશ્વેશ. મંજીતનો ફ્રેન્ડ." વિશ્વેશે કહ્યું.સારા તરત પિછાણી ગઈ. એ એજ લફેંગાબાજા હતો જે બસ્તીમાં મંજીત સાથે લડવા ઉતરી પડ્યો હતો."એહ ભાગ રે." સારાએ ગુસ્સામાં અણગમો દાખવ્યો."અરે મેડમ. તમે તો ખોટું લગાડી દીધું. હું સોરી કહેવા માટે જ આવ્યો છું. મંજીતને પૂછી લેજો. અમારી લડાઈ ઝગડા તો થયા કરે. પણ અમે ફ્રેન્ડ બહુ જુના છે મંજીત સાથે.." વિશ્વેશ સારાનાં હાવભાવ જાણવાનો પ્રયત્ન કરવા લાગ્યો.સારાને ચીડ ચડી રહી હતી. એક તો આ મંજીતનું નવું અને બીજું આ લફંગો પાછળ જ પડી ગયો હતો. "ઓહહ ગેટ લોસ્ટ." સારા અકળાઈ."એયય ક્યાં હો રહા હૈ..." પ્રચંડ ભારેખમ અવાજ આવતાં જ વિશ્વેશ પાછળ