લવ ની ભવાઈ - 16

  • 4.1k
  • 1
  • 1.3k

આગળ જોયું કે દેવ કાજલ ના ખાયલોમાં ખોવાયેલો રહે છે,હવે આગળ, દેવ શોપ પર જવા નીકળી જાય છે રસ્તામાં તેના મિત્રો મળે છે તેને પણ તે સાથે શોપ પર લઇ જાય છે. ત્યાં બધા સાથે બેસીને થોડીવાર વાતો કરે છે અને ચા મગાવે છે પણ દેવ ચા પીતો નથી તેને ચા કે કોઈ વ્યસન હોતું નથી હા તે બહારનો નાસ્તો કરે છે તે પણ ઓન્લી વેજિટેરિયન જ ખાય છે .હા તેના ઘણા મિત્રોને પાન મસાલાનું વ્યસન છે પણ દેવને કોઈ પણ જાત નું વ્યસન નથી. દેવ બધા સાથે ચા પીતો નથી તે તેના માટે