રામજી એટલે રામજી

(49)
  • 5.3k
  • 1
  • 1.4k

એક નાનું ગામ અને ત્યાં એક રામજી નામ નો એક માણસ રહે . તે રોજ માણસ ને પોતાની ચતુરાઈ થી કામ કરે અને બધા ને સરળ અને ઝડપી કામ કરી આપતો.આવું જોઈ ને ગામના લોકો ને ખૂબ જ ગમતું અને તેને બધા સબાસી પણ આપતા. એક વાર તેને તેના મિત્ર ને કહીયું કે " રામજી એમ કર તું કોઈ સારા સિટી માં જાઈને તું તો તારી આવડત થી સારી નોકરી પણ મેળવી શકીશ." તે રાજકોટ માં ગયો અને ત્યાં તેને એક તેના મિત્ર ને ત્યાં રેહાવાની સગવડ કરી હતી. ત્યાં રાત્રિ ના ભોજન બાદ તે