DESTINY (PART-17)

  • 2.8k
  • 1k

થોડાક મહિના પછી જૈમિક એક દિવસ રજા લઈને અચાનક સુરત પહોંચી જાય છે નેત્રિને સરપ્રાઇઝ આપવા. ત્યાં પહોંચીને નેત્રિને ફોન કરે છે અને કહે છે ક્યાં છો મૅડમ...........?નેત્રિ : બસ આ ટ્યુશનથી છૂટીને હવે કૉલેજ જઉં છું. જૈમિક : તો કૉલેજ જાઉં જરૂરી છે એમ..........? નેત્રિ : હા જાઉં તો પડેજ ને પણ તમે કેમ આમ કહી રહ્યાં છો........? જૈમિક : અરે કઈ નહીં........! બસ એમજ મન કર્યું તો પૂછ્યું. તો ચાલતી જાય છે કૉલેજ......? નેત્રિ : ના ઘણી બધી ફ્રેન્ડ છે સાથે તો બધાં રીક્ષામાં જઈ રહ્યાં છીએ પણ