આત્માનો ખાત્મા - 3 (કલાઇમેક્સ)

(27)
  • 3.1k
  • 4
  • 1.4k

કહાની અબ તક: આર્યન એડવેન્ચર નું કહી ને એની ફ્રેન્ડ વિદ્યા ને એક અત્યંત ડરાવ પાણી જગ્યા એ લઈ આવે છે! ત્યાં એમની સાથે અજીબોગરીબ અનુભવો થાય છે. બંને ઉપર જાય છે તો દરવાજો આપોઆપ જ બંધ થઈ જાય છે! નીચેથી કોઈની ચીસ સંભળાય છે તો બંને ડરી જાય છે! આર્યન પણ એવી જ ચીસ પાડે છે તો ડરી ને વિદ્યા નીચે આવી જાય છે! ત્યાં એક અજાણી છોકરી એણે હિમ્મત આપી ઉપર લઇ જાય છે, જ્યાં આર્યન બેહોશ પડેલો હોય છે. થોડી વારમાં એણે હોશ આવી જાય છે! બંને હિમ્મત કરીને નીચે આવે છે, અને છેલ્લે કારમાં બેસી ને