બદલાથી પ્રેમ સુધી - 8

  • 3k
  • 1
  • 1.5k

બદલાતથી પ્રેમ સુધી ભાગ આઠ આપણે આગળ જોયું કે જાનકી ના કાકા ના લગ્નમાં તેના પપ્પા ના બિઝનેસ પાર્ટનર તેમની મિલકત અને પૈસા માટે બોમ્બ વિસ્ફોટ કરાવે છે જાનકી આ બધું જોઈ ને ખૂબ જ ડરી જાય છે અને એક કન્ટ્રકસન સાઈટ પર પહોંચી જાય છે અને હવે આગળ.....કન્ટ્રકસન સાઈટ પર જઈને તે જોવે છે કે તેના પપ્પાને એક ખુરશી પર બેસાડેલા છે તેમના માથામાંથી લોહી નીકળતું હોય છે અને તેમના હાથ બાંધેલા હોય છે તેમના મો પર પટ્ટી મારેલી હોય છે જેથી તેઓ કાંઈ બોલિ ના શકે.જાનકી તેના પપ્પાની આ હાલત જોઈ ને તેને બહુ આઘાત લાગે છે તે