DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 16

(12)
  • 3.8k
  • 1
  • 1.2k

0 લસ્સિ પણ રોમન ઉપર વિશ્વાસ મૂકે છે અને પાઈનેપલ રેસ્ટોરન્ટમાં ડિનર માટે મેન્ટલી ફ્રેશ થઈ જાય છે.જોકે રોમન નું લસ્સિ ની આગળ ખોટું બોલવા પાછળ પણ એક અને માત્ર એક જ કારણ હતું કે કોઈ પણ સંજોગોમાં લસસી ના ચહેરા પર ચિંતાની લકીરો જોવા નહોતો માંગતો એ બસ લસસી ને ખુશ જોવા માંગતો હતો.રોમન લસસી જેની અને એડી ચારે જણા પાઈનેપલ રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાય છે અને ચારેય જણા બહુ જ ખુશ હતા . લસ્સી પણ બહુ જ ખુશ હતી અને તે રોમન ને કહે છે આપણે બહુ જ નસીબદાર છીએ રોમન કે આપણા જ એરીયામાં દુનિયાનું આ બેહતરીન