કોલ સેન્ટર (ભાગ-૪૨)

(59)
  • 5.8k
  • 4
  • 2.4k

પણ તું મને દિલ્લી શા માટે મોકલી રહ્યો છે.હું તને દિલ્લી મોકલી અહીં બધું જ ઠીક કરવા માગું છું.આ આગ લગાવાની તે જ શરૂવાત કરી છે,મારા ઘરે વકીલને મોકલીને અને આ આગની ઓલવા માટે તારે દિલ્લી જવું જ પડશે.*************************************જો તારી પાસે આઇડયા છે,તેના કરતાં મારી પાસે એક સારો બેસ્ટ આઇડયા છે.અત્યારે તારી પત્ની પાયલ પણ તારા ઘરે નથી.તને છોડીને ચાલી ગઇ છે.હવે આમ પણ તે આવશે નહિ.અને તને હવે તે છુટાછેડા આપવા તો માંગે જ છે.તો એ લાભ લઇને આપણે બંને આજે જ લગ્ન કરી લઇએ.હું તારી સાથે કાલથી જ તારા બંગલામાં રેહવા માટે આવી જશ.તને એમ લાગે છે કે