લગ જા ગલે - 4

(30)
  • 5.3k
  • 1
  • 1.9k

પલક એ તન્મય ની સોસાયટીની બહાર કાર ઉભી રાખી. તન્મય એમની રાહ જોતો બહાર જ ઊભો હતો. પલક અને નિયતિ કાર માંથી બહાર નિકળ્યા. નિયતિ એ પોતાનો સામાન કાઢવા માટે ડીકી ખોલી. નિયતિ એક બેગ બહાર કાઢી રહી હતી ત્યાં જ તન્મય એ આવી ને ડીકી માથી બીજી બેગ કાઢી લીધી. કોરોના ના સમય માં કોઇને હાથ પણ ના મળાવી શકાય તેથી પલક આવજો કહી કાર લઇ નિકળી ગઇ. નિયતિ અને તન્મય પોતાની સોસાયટીમાં પ્રવેશ્યા. સોસાયટી ના ગેટ પર જ સેનિટાઇઝર મૂકયું હતું. બંને એ પોતાના હાથ સેનિટાઇસ કર્યા અને અંદર પ્રવેશ્યા. બિલ્ડીંગ માં પાંચ માં માળે