the conspiracy .he was innocent may be.(coniuratio) - 4

  • 4k
  • 1.7k

પ્રેસિડેન્ટે બહાર નીકળતા નીકળતા જ હાથ ઊંચો કરીને કહ્યું નો પ્રોબ્લેમ પ્રોબ્લેમ ધટબટ નોટ.અને તરત જ પ્રેસિડન્ટ અનેે તેમની સાથેેેે ની છ વ્યક્તિઓ વન બાય વન ચેમબરર હાઉસની બહાર ગયા નીકળી ગયા .જેકસન પણ તેમની પાછળ પાછળ બહાર નીકળી ગયા અનેેેેે તરત જ એક વ્યક્તિએ ડેનિમ ને પાછળથી આવીને દયામણું મોં કરીને કહ્યું મિસ્ટર ડેનિમ હું રીઝાઈન કરવાનો વિચાર કરી રહ્યો છું.ડેનિમે પાછળ વળીી ને પૂછ્યું કેમ.અને પછીીી તરત બોલયા ઓહ વૉકર કેમ અચાનક જ શું થઈ ગયું?વૉકરે કહ્યું હું ગમેે તેટલી મહેનત કરીને મિસ્ટર પ્રેસિડેન્ટ ની સ્પીચ તૈયાર કરું છું પરંતુ તેમને મારી નહીં તમારી જ સ્પીચ પસંદ આવે છે